Home »Party» Bollywood Celebs Came At Sameer Nayak House

રીતિક રોશને Ex wife સુઝાન સાથે માણી પાર્ટીની મજા, આ સેલેબ્સ પણ હતાં સાથે

divyabhaskar.com | May 05, 2017, 11:22 AM IST

  • રીતિક રોશન, સુઝાન ખાન
મુંબઈઃ બોલિવૂડ એક્ટર રીતિક રોશન અને સુઝાન વચ્ચે ડિવોર્સ થઈ ગયા છે. જોકે, તેઓ એકબીજા સાથે પાર્ટી કરતાં રહેતા હોય છે. તાજેતરમાં જ આ બંને પાર્ટી કરતાં જોવા મળ્યાં હતાં. 

આ સેલેબ્સ પણ હતા સાથેઃ
સોનાલી બેન્દ્રે, ગાયત્રી જોશી, ટ્વિંકલ ખન્ના, સમીર નાયક સહિતના સેલેબ્સ પણ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, રીતિક-સુઝાને માણી પાર્ટી.....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs came at sameer nayak house
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended