Home »Party» Shraddha Kapoor To Rhea, Many Other Celebs Attend Gq Best Dress Party

Black Outfitમાં બોલિવૂડ સુંદરીઓઓનો ઝગમગાટ, આ અંદાજમાં મચાવી ધમાલ

divyabhaskar.com | Jun 04, 2017, 18:27 PM IST

મુંબઈઃતાજેતરમાં જ મુંબઈમાં જીક્યૂ બેસ્ટ ડ્રેસ્ડ પાર્ટી યોજાઈ ગઈ હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ આવી હતી. પાર્ટીમાં મોટાભાગની બોલિવૂડ એક્ટ્રેસિસ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. કમલ હસનની દીકરી શ્રુતિ હસન બ્લેક ટોપ તથા બ્લેક લેથર સાઈડકટવાળા સ્કર્ટમાં સેક્સી લાગતી હતી. રેહા ચક્રવર્તી તથા સૈય્યમી ખેર પણ સાઈડકટવાળા લોંગ ગાઉનમાં સ્ટનિંગ લાગતી હતી. શ્રદ્ધા કપૂર પણ બ્લેક આઉટફિટમાં ગોર્જીયસ લાગતી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, જીક્યૂ બેસ્ટ ડ્રેસ્ડ પાર્ટીની તસવીરો....) 
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shraddha kapoor to rhea, many other celebs attend gq best dress party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended