Home »Party» Harbhajans Daughter Hinaya Steals The Show At Mukesh Ambani Party

પાર્ટીમાં છવાઈ હરભજન-ગીતાની દીકરી, પાપાએ લાડલી સાથે કરી ખૂબ મસ્તી

divyabhaskar.com | Apr 11, 2017, 15:55 PM IST

  • દીકરી હિનાયા અને પત્ની ગીતા સાથે હરભજન
મુંબઈઃઆઈપીએલને 10 વર્ષ પુરા થવા અને અનંત અંબાણીના બર્થ ડે નિમિત્તે મુકેશ અંબાણીએ એક ભવ્ય પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં સચિન તેંડુલકરથી લઈ હાર્દિક પંડ્યા સહિતના ક્રિકેટર્સ અને દીપિકાથી લઈ જ્હોન અબ્રાહમ સહિતના ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા. જોકે આ પાર્ટીમાં અનેક દિગ્ગજ સેલેબ્સ હોવા છતાં હરભજનસિંહ અને ગીતા બસરાની દીકરી હિનાયાએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. માત્ર એટલું જ નહીં પાપા હરભજન કારમાં તેની સાથે મસ્તી કરતો જ્યારે મોમ ગીતા તેને રમાડતી જોવા મળી હતી. આ દરમિયાન હિનાયાએ બ્રાઈટ યલો ફ્રોક પહેર્યું હતું. તે ફોટોગ્રાફર્સ સામે પણ સરળતાથી પોઝ આપતી જોવા મળી હતી. (અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં આવ્યા દીપિકા-સચિન સહિત અનેક સેલેબ્સ)
 
આગળની સ્લાઈડ્સમાં દીકરી હિનાયા સાથે હરભજન અને ગીતા તથા બીજા સેલેબ્સના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: harbhajans daughter hinaya steals the show at mukesh ambani party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended