Home »Party» Raveena, Sachin-John And Many More Celebs At Anant Ambani Birthday Party

અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં આવ્યા દીપિકા-સચિન સહિત અનેક સેલેબ્સ

divyabhaskar.com | Apr 11, 2017, 17:18 PM IST

  • ડાબેથી અનંત અંબાણી, દીપિકા પાદુકોણ, પતિ અનિલ થડાણી સાથે રવિના ટંડન અને સચિન તેંડુલકર
મુંબઈઃઆઈપીએલને 10 વર્ષ પુરા થવા અને અનંત અંબાણીના બર્થ ડે નિમિત્તે મુકેશ અંબાણીએ એક ભવ્ય પાર્ટી આપી હતી. આ સેલિબ્રેશનમાં ક્રિકેટર્સથી લઈ અનેક ફિલ્મ સ્ટાર્સ સામેલ થયા હતા.  આવ્યા જ્હોનથી લઈ દીપિકા અને સચિન સહિતના સેલેબ્સ
 
આ પાર્ટીમાં દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ, સચિન તેંડુલકર-અંજલિ, સારા તેંડુલકર, પતિ અનિલ થડાણી સાથે રવિના ટંડન, સાયના એનસી, પત્ની ગીતા બસરા સાથે હરભજનસિંહ, શિખર ધવન, અનિલ કુંબલે, પ્રસૂન જોશી, પ્રદીપ સરકાર, અનુ મલિક, કિયારા અડવાણી, રાહુલ બોઝ, રશ્મિ ઠાકરે, કિરણ મોરે, રોહન ગાવસ્કર, સુનિલ ગાવસ્કર, કુણાલ પંડ્યા-હાર્દિક પંડ્યા, જ્હોન્ટી રોડ્સ, અજય જાડેજા, રાહુલ સંઘવી અને રાજીવ શુક્લા સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં આવેલા સેલેબ્સના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: raveena, sachin-john and many more celebs at anant ambani birthday party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended