Home »Party» Bollywood Celebs Enjoyed Eid With Salman Khan And Others

કેવી હોય ભાઈજાનની પાર્ટી, સલમાનની Ex ભાભીથી લઈ GF આમ કરતાં હોય મસ્તી

divyabhaskar.com | Jun 28, 2017, 10:33 AM IST

  • ડાબે, અરબાઝ-મલાઈકા, લુલિયા શ્વેતા તથા દિવ્યા સાથે
મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાને ઈદ પર ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડના અનેક સેલેબ્સે સાથે મળીને ઈદની ઉજવણી કરી હતી. સલમાન ખાનની આ ઈદ પાર્ટીમાં સ્ટાર્સે ઘણી જ મસ્તી ધમાલ કરી હતી. સેલેબ્સે ફોટો પાડીને સોશ્યિલ મીડિયામાં પોસ્ટ પણ કર્યાં હતાં. પાર્ટીમાં સલમાનની કથિત પ્રેમિકા લુલિયા વન્તુર પર્ફેક્ટ હોસ્ટ બનીને તમામ મહેમાનોની આગતા-સ્વાગતા કરી હતી. પાર્ટીમાં ખાન પરિવાર સિવાય સોનાક્ષી સિંહા, સલમાનની એક્સ ભાભી મલાઈકા, અમૃતા અરોરા, પ્રિટી ઝિન્ટા, કાર્તિક આનંદ, મનિષ પોલ સહિતના સેલેબ્સ આવ્યા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સલમાનના ઘરે યોજાયેલ ઈદ પાર્ટીની ખાસ તસવીરો...)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs enjoyed eid with salman khan and others
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended