Home »Party» All The Inside Photos From Karan Johars Star Studded Bash

Girly Gang સાથે કરીનાએ આમ એન્જોય કરી પાર્ટી, જુઓ Inside Photos

divyabhaskar.com | Apr 10, 2017, 16:31 PM IST

  • કરણ જોહરની પાર્ટીમાં ડાબેથી કરીના, સીમા ખાન અને અમૃતા અરોરા
મુંબઈઃ કરણ જોહરે 8 એપ્રિલના રોજ ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચિયન લૌબોટિનને વેલકમ પાર્ટી આપી હતી. કરણે પોતાના નિવાસસ્થાને યોજેલા આ સેલિબ્રેશનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા. આ પાર્ટીના કેટલાક અંદરના ફોટોઝ સામે આવ્યા છે. જેમાં આલિયા ભટ્ટ અને શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂર એકબીજાને કંપની એન્જોય કરતી જોવા મળી રહી છે. તો બીજી તરફ પાર્ટીમાં બન્ને સ્ટાર કિડ્સ સાથે કરણ જોહર અને ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ સેલ્ફીઝ ક્લિક કરતો જોવા મળ્યા હતા. આ દરમિયાન 'ગર્લ્સ ગેંગ' એટલે કે કરીના કપૂર, મલાઈકા અરોરા, અમૃતા અરોરા પણ પાર્ટીમાં ખૂબ મસ્તી કરતી જોવા મળી હતી. આ સ્ટાર્સ પણ થયા હતા પાર્ટીમાં સામેલ
 
આ સિવાય આ પાર્ટીમાં  શાહરૂખ ખાન, સોનાલી બેન્દ્રે, સૂરજ પંચોલી, ક્રિશ્ચિયન લૌબોટિન,  રેહા કપૂર, જેકલીન ફર્નાન્ડીઝ, સોનાક્ષીસિંહા, મીરા રાજપૂત, ચંકી પાંડે, સંજય કપૂર, મિનિ માથુર-કબીર ખાન, દિયા મિર્ઝા, સુશાંતસિંહ રાજપૂત, ફરહાન અખ્તર, ફરાહ ખાન, નેહા ધુપિયા, કિરણ રાવ અને આદિત્ય રોય કપૂર સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં કરણ જોહરની પાર્ટીના અંદરના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: All The Inside Photos From Karan Johars Star Studded Bash
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended