Home »Party» Bollywood Celebs Came In Priyanka Chopra Party

પ્રિયંકાની પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સનો ઠાઠ, રેખાથી લઈ માધુરી સુધીના સ્ટાર્સ આવ્યા

divyabhaskar.com | Apr 27, 2017, 12:35 PM IST

  • ડાબેથી, પ્રિયંકા-સુસ, માધુરી પતિ સાથે, રેખા-પ્રિયંકા
મુંબઈઃ પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ પોતાના ત્યાં એક પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ સામેલ હતી. પ્રિયંકા ચોપરાએ રોહિત ગાંધી તથા રાહુલ ખન્નાએ ડિઝાઈન કરેલો લાઈટ પિંક જમ્પસૂટ પહેર્યો હતો.

આ સેલેબ્સ પણ આવ્યાઃ 
રેખા ટ્રેડિશનલ સાડીમાં તો માધુરી દીક્ષિત લોન્ગ ગાઉનમાં જોવા મળી હતી. સુસ્મિતા સેન હેરવે લેંગર બ્લેક જમ્પસૂટમાં હતાં. આ સિવાય કંગના સચિન એન્ડ બાબીના યલો કલરના ડ્રેસમાં હતી. સૌફી ચૌધરી, તમન્ના ભાટિયા, અનિલ કપૂર, રીષિ કપૂર, બોની કપૂર, અબ્બાસ-મસ્તાન-હુસૈન, આશુતોષ ગોવારિકર, દિવ્યા કુમાર, ભૂષણ કુમાર, કુનિકા સહિતના સેલેબ્સ પાર્ટીમાં જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, પ્રિયંકા ચોપરાની પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ...)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood celebs came in priyanka chopra party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended