Home »Party» Madhuri Dixit Looked Stunning In Pink Saree

લગ્નમાં 'ધક ધક ગર્લ' માધુરી દીક્ષિતનો આગવો ઠાઠ, સાડીમાં લાગી સોહામણી

divyabhaskar.com | Apr 18, 2017, 17:26 PM IST

  • માધુરી દીક્ષિત
મુંબઈઃ માધુરી દીક્ષિત તાજેતરમાં જ પોતાના મેનેજરના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળી હતી. આ સમયે માધુરીએ ફ્લેમિંગો ફ્લોરલ પ્રિન્ટની ગ્રેઈશ સાડીની સાથે પિંક સ્લિવલેસ બ્લાઉઝ પહેર્યો હતો. જેમાં માધુરી દીક્ષિત ઘણી જ સુંદર લાગતી હતી. તેણે ઈયરિંગ્સ તથા પિંક ફૂલોની વેણીથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.

જોકે, આવું પહેલીવાર નથી બન્યુ કે માધુરી પોતાના સ્ટાફના કોઈ મેમ્બરના લગ્નમાં ગઈ હોય. આ પહેલાં નવેમ્બર, 2016માં ફોર્મર મેનેજર રિક્કુ રાકેશનાથની દીકરી શાઈના લગ્નમાં પણ માધુરીએ હાજરી આપી હતી. રાકેશનાથ 27 વર્ષ સુધી માધુરીનો મેનેજર રહ્યો હતો. 2012માં આ બંને અલગ થયા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, માધુરી દીક્ષિતની ખાસ તસવીરો....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: madhuri dixit looked stunning in pink saree
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended