Home »Party» Siddharth Malhotra, Karan Johar Srk And Many More Celebs Came At Alia Party

આલિયાએ 'BF' સાથે માણી B'day પાર્ટી, શાહરૂખ સહિતના સેલેબ્સ પણ હતાં હાજર

divyabhaskar.com | Mar 16, 2017, 11:58 AM IST

  • ડાબેથી, શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટનો 15 માર્ચના રોજ 24મો જન્મદિવસ હતો. આલિયાએ બર્થડે પાર્ટી આપી હતી અને આ પાર્ટીમાં આલિયાનો કથિત પ્રેમી સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આવ્યો હતો. આ સિવાય શાહરૂખ ખાન, કરન જોહર, પુનીત મલ્હોત્રા, બોમન ઈરાનીનો દિકરો કેયોઝ ઈરાની જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, આલિયા ભટ્ટની જન્મદિવસની પાર્ટી....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: siddharth malhotra, karan johar srk and many more celebs came at alia party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended