Home »Party» Aamir Khan Host Birthday Party, Bollywood Celebs Came

આમિરની પાર્ટીમાં Late Night છાનો-માનો આવ્યો શાહરૂખ, આ સેલેબ્સ પણ હતાં

divyabhaskar.com | Mar 15, 2017, 13:26 PM IST

  • ડાબેથી, શાહરૂખ ખાન, સાક્ષી તન્વર, ફાતિમા
મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાને તાજેતરમાં જ પોતાના જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં શાહરૂખ ખાને બેક-ડોર એન્ટ્રી લીધી હતી. આટલું જ નહીં શાહરૂખ ખાન પાર્ટીમાં મોડી રાત્રે ગયો હતો અને સવાર સુધી રોકાયો હતો. શાહરૂખ ખાનને હાથમાં સર્જરી કરાવી હોવાથી તેના હાથમાં પાટો બાંધેલો હતો. ઉલ્લેખનીય છે કે આમિર તથા શાહરૂખ થોડાં સમય પહેલાં જ નેટફ્લિક્સના સીઈઓને મળ્યાં હતાં. આ પાર્ટીમાં આમિરનો પૂરો પરિવાર તથા નિકટના મિત્રો હાજર રહ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, આમિર ખાનની પાર્ટી....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aamir khan host birthday party, bollywood celebs came
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended