Home »Party» Check Out Pics Of Holi Party, Hosted By Baba Azmi

ક્યાંક ભાંગ તો ક્યાંક દારૂ, બોલિવૂડ સેલેબ્સે આમ મનાવ્યો રંગનો તહેવાર, Pics

divyabhaskar.com | Mar 13, 2017, 15:58 PM IST

મુંબઈઃધૂળેટીનો તહેવાર માત્ર સામાન્ય લોકો જ નહીં બોલિવૂડ સ્ટાર્સ પણ રંગેચંગે મનાવતા હોય છે. શબાના આઝમીના ભાઈ બાબા આઝમીએ ધૂળેટીના દિવસે બહેન શબાનાનાં ઘરે એક પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં આશુતોષ ગોવારિકર, દિવ્યા દત્તા, મનિષ પોલ, ઝોયા અખ્તર સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં. હોળી પાર્ટીમાં ક્યાંક ભાંગ તો ક્યાંક બિયર જોવા મળી હતી.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, બોલિવૂડ સેલેબ્સ રમ્યાં હોળી....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out pics of holi party, hosted by baba azmi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended