Home »Party» Aamir Khan First Wife And His Daughter Ira Came

આમિરની પાર્ટીમાં આવી Ex-Wife, ઈરા Transparent ટોપમાં લાગી Stunning

divyabhaskar.com | Mar 15, 2017, 15:43 PM IST

  • ડાબેથી, ઈરા, આમિર-કિરણ રાવ, રિના દત્તા
મુંબઈઃ બોલિવૂડ એક્ટર આમિર ખાને પોતાના 52માં જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ફોગટ પરિવાર હાજર રહ્યો હતો. આ સિવાય પાર્ટીમાં 'દંગલ'ના ડિરેક્ટર નીતિશ તિવારી પત્ની સાથે જોવા મળ્યાં હતાં. સાક્ષી તન્વર, ઈમરાન ખાન પત્ની અવંતિકા તથા પુત્રી સાથે જોવા મળ્યો હતો. આમિરની દીકરી ઈરા, ભાઈ ફૈઝલ ખાન પણ જોવા મળ્યાં હતાં. આમિરની પહેલી પત્ની રિના દત્તા પણ આવી હતી. સિદ્ધાર્થ રોય કપૂર, મનૂસર ખાન, મુકેશ છાબરા, સાનિયા મલ્હોત્રા, આયેશા શ્રોફ, જેકી શ્રોફ સહિતના સેલેબ્સ જોવા મળ્યાં હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, આમિર ખાનની પાર્ટી તસવીરોમાં....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: aamir khan first wife and his daughter ira came
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended