Home »Party» Success Bash Of Film Badrinath Ki Dulhania, Alia And Other Celebs Came

વરૂણ ધવને 'દુલ્હનીયા' ને 'GF' સાથે માણી પાર્ટી, આ સેલેબ્સે પણ કરી મસ્તી

divyabhaskar.com | Mar 17, 2017, 12:35 PM IST

  • ડાબેથી, સોનાક્ષી સિંહા, વરૂણ-આલિયા, નતાશા દલાલ
મુંબઈઃ'બદ્રીનાથ કી દુલ્હનિયા' 10 માર્ચના રોજ રીલિઝ થઈ હતી. આ ફિલ્મે આઠ દિવસમાં જ બોક્સ ઓફિસ પર 70 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મને બોક્સઓફિસ હિટ જાહેર કરી દેવામાં આવી છે. ફિલ્મને હિટ જાહેર કરતાં જ સક્સેસ પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટીમાં વરૂણ ધવનની કથિત પ્રેમિકા નતાશા દલાલ, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, કરન જોહર સહિતના સેલેબ્સ આવ્યાં હતાં. વરૂણના ભાઈ-ભાભી, પેરેન્ટ્સ પણ આવ્યા હતાં. જોકે, વરૂણે પ્રેમિકા સાથે પોઝ આપ્યો નહોતો.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સક્સેસ પાર્ટીની ખાસ તસવીરો....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: success bash of film badrinath ki dulhania, alia and other celebs came
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended