Home »Party» Preity Zinta Came With Lulia Vantur, Other Celebs Also Attend Party

સલમાનની 'GF'નો હાથ પકડીને પાર્ટીમાં આવી પ્રિટી, SRK-'સુલ્તાન' ના મળ્યાં ગળે

divyabhaskar.com | Jun 25, 2017, 12:07 PM IST

મુંબઈઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાબા સિદ્દીકીએ ઈફ્તાર પાર્ટી આપી હતી. ઈફ્તાર પાર્ટીમાં બોલિવૂડની અનેક હસ્તીઓ આવી હતી. જોકે, આ વખતે શાહરૂખ તથા સલમાન સાથે પાર્ટીમાં આવ્યા નહોતાં. 

લુલિયા પણ આવી પાર્ટીમાં:
ઈફ્તાર પાર્ટીમાં લુલિયા ટ્રેડિશનલ વેરમાં પ્રિટી ઝિન્ટા સાથે આવી હતી. સલીમ ખાન, અર્પિતા, સોહેલ ખાન, શાહરૂખ ખાન, ઉપેન પટેલ, અંકિતા લોખંડે સહિતના સેલેબ્સ પાર્ટીમાં આવ્યા હતાં.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, ઈફ્તાર પાર્ટીમાં આવેલા સેલેબ્સ....)
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: preity zinta came with lulia vantur, other celebs also attend party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended