Home »Party» Deepika Ranveer And Many More Celebs Attend A Karan Johar Party

કરણના જલસામાં કરિનાનો જલવો, આલિયા-દીપિકા આવી બોયફ્રેન્ડની કારમાં

divyabhaskar.com | Apr 09, 2017, 13:04 PM IST

  • ડાબેથી કરિના, મીરા રાજપૂત, દીપિકા-રણવીર અને આલિયા સિદ્ધાર્થ
મુંબઈઃ કરણ જોહરે 8 એપ્રિલના રોજ ફ્રેન્ચ ફેશન ડિઝાઈનર ક્રિશ્ચિયન લૌબોટિનને વેલકમ પાર્ટી આપી હતી. કરણે પોતાના નિવાસસ્થાને યોજેલા આ સેલિબ્રેશનમાં અનેક બોલિવૂડ સ્ટાર્સ સામેલ થયા હતા.જોકે આ પાર્ટીમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર લવ બર્ડ્સ બન્યા હતા. જેમાં દીપિકા પાદુકોણ અને રણવીરસિંહ તથા સિદ્ધાર્થ-આલિયા એક જ કારમાં પહોંચ્યા હતા. આ સ્ટાર્સે માણી કરણની પાર્ટીની મજા
 
આ સિવાય આ પાર્ટીમાં કરિના કપૂર-સૈફ અલી ખાન, શાહરૂખ ખાન, સુઝાન ખાન, મનિષ મલ્હોત્રા, સોનાલી બેન્દ્રે, સૂરજ પંચોલી, ક્રિશ્ચિયન લૌબોટિન,  રેહા કપૂર, જેકલીન ફર્નાન્ડીઝ, સોનાક્ષીસિંહા, મીરા રાજપૂત, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, જ્હાનવી કપૂર, ચંકી પાંડે, સંજય કપૂર, મિનિ માથુર-કબીર ખાન, દિયા મિર્ઝા, સુશાંતસિંહ રાજપૂત, ફરહાન અખ્તર, ફરાહ ખાન, નેહા ધુપિયા, કિરણ રાવ અને આદિત્ય રોય કપૂર સહિત અનેક સેલેબ્સ સામેલ થયા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં કરણ જોહરની પાર્ટીમાં આવેલા સ્ટાર્સના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: deepika ranveer and many more celebs attend a karan johar party
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended