Home »Party» Kareena Kapoor Looks Ethereal And Dazzling At Zee Cine Awards 2017

સની લિયોન-કરીનાએ થંભાવ્યા શ્વાસ, સલમાન સહિતના સ્ટાર્સની જામી ભીડ

divyabhaskar.com | Mar 12, 2017, 13:01 PM IST

  • ડાબેથી કરીના કપૂર ખાન, સલમાન ખાન, સની લિયોન
મુંબઈઃ 11 માર્ચની રાત્રે ઝી સિને એવોર્ડ્સ 2017 યોજાયો હતો. આ સમારોહમાં સ્ટાર્સની ભારે ભીડ જામી હતી.આ સેલેબ્સ ઉતર્યા રેડ કાર્પેટ પર
 
જેમાં અનુષ્કા શર્મા, સલમાન ખાન, કરીના કપૂર, રીતિક રોશન, આલિયા ભટ્ટ, વરૂણ ધવન, શ્રીદેવી, સોનાલી બેન્દ્રે, હુમા કુરેશી, ઈરફાન ખાન, વિદ્યા બાલન, દિશા પટની, ટાઈગર શ્રોફ, ઉર્વશી રૌતેલા, સની લિયોન, નીતુસિંહ, રાયમા સેન, ગુરમીત-દેબિના, સૌફી ચૌધરી, ગોવિંદા-ટીના આહુજા, હુમા કુરેશી, કૈનત અરોરા, તનિષા મુખર્જી, ગૌહર ખાન, ડિનો મોરિયા અને નિધિ અગ્રવાલ સહિત અનેક સેલેબ્સ રેડ કાર્પેટ પર ઉતર્યા હતા.
 
સ્ટનિંગ લાગી કરીના
 
આ દરમિયાન કરીના કપૂર સ્ટનિંગ લાગી રહી હતી. તે ફાલ્ગુની એન્ડ શેન પિકોકના મિડનાઈટ બ્લુ શિમરી ફિટ અને ફ્લેર ગાઉનમાં આવી પહોંચી હતી. તેનું સ્ટાઈલીંગ તેની ફ્રેન્ડ તાન્યા ઘાવરીએ કર્યું હતું.
 
આગળની સ્લાઈડ્સમાં ઝી સિને એવોર્ડ્સ 2017ની રેડ કાર્પેટ પર ઉતરેલા સ્ટાર્સના ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kareena Kapoor looks ethereal and dazzling at zee cine awards 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended