Home »Party» Karisma Kapoors Ex-Husband Sunjay And Priya Sachdevs New York Reception

કરિશ્માના Ex પતિનું યોજાયું લગ્ન રિસેપ્શન, ચેરી બ્લોસમ થીમ પર યોજી પાર્ટી

divyabhaskar.com | Apr 20, 2017, 15:04 PM IST

  • વેડિંગ રિસેપ્શનમાં પ્રિયા સચદેવ અને સંજય કપૂર
ન્યૂયોર્કઃ 13 એપ્રિલના રોજ કરિશ્મા કપૂરના પૂર્વ સંજયે ત્રીજા લગ્ન કર્યા છે. સંજયે એક સમયની મોડલ અને દિલ્હીની એવી પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા બાદ ન્યૂયોર્કમાં એક રિસેપ્શન યોજ્યું હતું. આ પાર્ટીમાં તેના નિકટના મિત્રો અને સ્વજનો જ સામેલ થયા હતા. ચેરી બ્લોસમ થીમમાં યોજાયું રિસેપ્શન
 
આ દરમિયાન પ્રિયાએ સૂથિંગ વ્હાઈટ ગાઉન અને સંજયે લાઈટ શેડ બંધગળા ડ્રેસ પહેર્યો હતો. એક અગ્રણી અંગ્રેજી દૈનિક સાથે વાત કરતા આ વેડિંગ રિસેપ્શનમાં સામેલ થયેલા મહેમાને જણાવ્યું કે,''મેનહટ્ટનમાં આવેલી નોમાડ હોટલમાં સેલિબ્રેશન યોજવામાં આવ્યું હતું, અને તેનું ડેકોરેશન જાપાનીઝ ચેરી બ્લોસમ થીમ પર કરવામાં આવ્યું હતું. જ્યારે ત્રણ લેયરની કેક રાખવામાં આવી હતી. ''
 
આગળની સ્લાઈડ્સમાં કરિશ્માના પૂર્વ પતિના વેડિંગ રિસેપ્શનના વધુ ફોટોઝ
(Party Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: karisma kapoors ex-husband sunjay and priya sachdevs new york reception
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended