Home »Music »Music Reviews» Punjabi Singer Diljit Dosanjh Bought A Private Jet

અનુષ્કા શર્માના કો-સ્ટારે લીધું પ્રાઈવેટ જેટ, એક સમયે ગાતો હતો ગુરૂદ્વારામાં

divyabhaskar.com | Apr 20, 2017, 16:44 PM IST

  • પોતાના પ્રાઈવેટ જેટ સાથે દિલજીત દોસાંજ
મુંબઈઃપંજાબી સિંગર-એક્ટર હોવા સાથે બોલિવૂડમાં કરીના સાથે 'ઉડતા પંજાબ' અને અનુષ્કા સાથે લીડ હિરો તરીકે 'ફિલ્લૌરી'માં જોવા મળેલા દિલજીત દોસાંજે પ્રાઈવેટ જેટ ખરીદ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર ફોટોઝ મુકીને ફેન્સને જાણ કરી હતી. એક સમયે ગાતો હતો ગુરૂદ્વારામાં
 
દિલજીત જ્યારે સ્કૂલમાં હતો ત્યારથી જ લોકોના ટોળા સામે ગાતો હતો. ત્યાર બાદ બાળ દિલજીતે સ્થાનિક ગુરૂદ્વારામાં શિખ મ્યૂઝિક ગાવાનું શરૂ કર્યું હતું.
 
અનેક હિટ પંજાબી ફિલ્મ્સમાં કર્યું છે કામ
તેણે 'જીન્હે મેરા દિલ લુટિયા' અને 'જટ્ટ એન્ડ જુલિયેટ' જેવી અનેક સફળ પંજાબી ફિલ્મ્સ આપી છે. આ સિવાય 'ઉડતા પંજાબ'નું 'ઈક કુડી' સોંગ પણ તેણે જ ગાયું છે. દિલજીત બ્રિટએશિયા ટીવી મ્યૂઝિક એવોર્ડ પણ જીતી ચૂક્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં દિલજીત દોસાંજના પ્રાઈવેટ જેટના વધુ ફોટોઝ
(Music Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: punjabi singer Diljit Dosanjh bought a private jet
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended