Home » News » Bollywood Buzz » Zingdi 50 50 Trailer Released

સેક્સ વર્કર બનીને વીણા અને રિયાએ એક-એક કરીને ઉતાર્યા તમામ કપડાં!

divyabhaskar.com | Feb 13, 2013, 10:34AM IST

રામ ગોપાલ વર્માના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'જીંદગી 50-50'નું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ કરી દેવામાં આવ્યું છે.



આ ટ્રેલર રીલિઝ થતાં જ ઈન્ટરનેટ પર વાયરલની માફક પ્રસરી ગયું છે. આ ફિલ્મમાં વીણા મલિક અને રિયા સેને જબરજસ્ત હોટ સીન્સ આપ્યાં છે.



ફિલ્મમાં વીણા અને રિયાએ સેક્સ વર્કરની ભૂમિકા ભજવી છે અને બંને અભિનેત્રીઓએ તમામ હદો પાર કરી દીધી છે.



બંનેએ ફિલ્મમાં કપડાં ઉતારવામાં કોઈ શરમ રાખી નથી અને બિંદાસ રીતે સેક્સ સીન્સ આપ્યાં છે.



વીણાએ આ પાત્ર ભજવવા માટે સેક્સ વર્ક્સની મુલાકાત પણ લીધી હતી.



ફિલ્મમાં વીણા અને રિયા સિવાય આર્ય બબ્બર, રાજન વર્મા, રાજપાલ યાદવ છે.



ફિલ્મના બોલ્ડ સીન્સની એક ઝલક....

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: zingdi 50 50 trailer released
(News in Gujarati from Divya Bhaskar)
Email Print
0
Comment