Home » News » Bollywood Buzz » Vidya Balan Marriage Album

આ રહ્યો 'પરિણીતા' વિદ્યા બાલનનાં લગ્નનો સંપૂર્ણ આલ્બમ

divyabhaskar.com | Dec 15, 2012, 10:52AM IST

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેએ શુક્રવારે ચેમ્બુરના એક મંદિરમાં સવારે 4.45 વાગે લગ્ન કરી લીધા હતાં.આ લગ્ન સમારોહમાં તમિલ અને પંજાબી પરંપરા જોવા મળી હતી.તેઓએ બ્રાંદ્રા સ્થિત ગ્રીન માઇલ બંગ્લોમાં સવારે ચાર વાગે ફેરા ફર્યાં હતાં. ત્યારબાદ સિદ્ધાર્થના ઘરે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવ્યું.એક કલાકથી વધુ સમય સુધી લગ્ન વિધિઓ ચાલી હતી.એક સૂત્રએ જણાવ્યા મુજબ,'આ વિવાહ સમારોહમાં યોજાયેલા ભોજન સમારંભમાં દક્ષિણ ભારતીય વ્યંજનો પીરસવામાં આવ્યાં હતાં.'


વિદ્યાનાં લગ્ન આલ્બમ પર કરો એક નજર...

Email Print
0
Comment