Home »News »Bollywood Buzz» Unseen Pictures Of Ex-Lovers Ranbir Kapoor And Deepika Padukone

પૂર્વ પ્રેમીઓ દીપિકા અને રણબીરની Unseen તસવીરો

divyabhaskar.com | Jan 23, 2013, 15:35 PM IST

રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ હાલ અલગ થઇ ગયા પરંતુ બન્ને વચ્ચેની પ્રણય લીલા તસવીરોમાં તો જોવા મળી શકે તેમ છે.

રણબીર અને દીપિકા વચ્ચેનાં પ્રેમ સંબંધો મજબૂત બની ગયા હતાં તેમજ બન્નેએ ઠરીઠામ થવાનો પણ નિર્ણય કરી લીધો હતો.તેમજ રણબીર પ્રત્યે પ્રેમ દર્શાવવા તેમણે પોતાની ગરદન પર આર.કે ટેટ્ટુ ત્રોફાવતાં પહેલાં બે વાર વિચાર્યું પણ ન હતું.

પૂર્વ પ્રેમીઓ રણબીર અને દીપિકાની તસવીરો પર કરો એક નજર...
 

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Unseen Pictures Of Ex-Lovers Ranbir Kapoor And Deepika Padukone
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext