Home »News »Bollywood Buzz» Top 10 Surprising Actresses Of 2012 From Bollywood

2012ની આ છે TOP SURPRISING બોલિવૂડ હિરોઇન્સ!

divyabhaskar.com | Dec 10, 2012, 08:00 AM IST

બોલિવૂડમાં રહેલા એકથી એક ક્રિએટીવ લોકો કોઇને કોઇ પ્રયોગ કરી રહ્યાં હોવાથી વિશ્વની સૌથી ઉત્તમ ઇન્ડસ્ટ્રી જેમ બોલિવૂડ પણ દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યું છે.દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બોલિવૂડમાં અનેક શાનદાર ફિલ્મ્સ આવી છે.ફિલ્મ્સમાં અનેક ચહેરાઓ કંઇક નવા અંદાજમાં પણ જોવા મળ્યાં હતાં.જેથી આજે બોલિવૂડને અચંબિત કર્યું હોય તેવી 10 અભિનેત્રીઓની વાત કરવી છે.
 
આ હિરોઇન્સની આકર્ષક તસવીરો પર કરો એક નજર...

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Top 10 Surprising Actresses Of 2012 From Bollywood
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext