Home »TV »Latest Masala» Today Is Mauli Dave Happy Birthday

અમદાવાદી છોકરીનો વીડિયો સાંભળીને ડોલી ન ઊઠો તો કહેજો!

divyabhaskar.com | Jun 03, 2012, 14:58 PM IST

today is mauli dave happy birthdayઆ છોકરી છે મૌલી દવે. અમદાવાદમાં ત્રીજી જૂન, 1987ના રોજ જન્મેલી મૌલી બાળપણમાં જ પરિવાર સાથે અમેરિકા સ્થાયી થઈ ગઈ હતી. સંગીત અને એક્ટિંગમાં કારકિર્દી બનાવવા 19 વર્ષની વયે તે મુંબઈ પરત ફરી. 2007માં ઝીટીવીના ‘સારેગમપ ચેલેન્જ’ની તે ફાઇનલિસ્ટ હતી.



‘ગુરૂ’ ફિલ્મનું મલ્લિકાનું સુપરહિટ ગીત ‘મૈયા મૈયા’ તેણે ગાયું હતું, તેના કારણે બપ્પી લાહિરીએ તેને ‘ઇન્ડિયન શકિરા’ તરીકે ઓળખાવી હતી.



મૌલીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ....



વીડિયોમાં સાંભળો મૌલીનું આ ગીત...




Related Articles:

પાર્ટીમાં ટેલિવૂડ સ્ટાર્સની મસ્તીએ મચાવી ધૂમ!
સ્ટાર પરિવાર એવોર્ડમાં ઊમટી પડ્યું ટેલિવૂડ!જુઓ તસવીરો
પાર્ટીમાં ટેલિવૂડ સ્ટાર્સે માણી દારૂની મજા, જુઓ તસવીરો
અમદાવાદની સંજીદા શેખની મહેંદીમાં ટેલિવૂડ સ્ટાર્સનો ભપકો!
રાહ કેમ જોવાય, ટેલિવૂડ સ્ટાર્સે મનાવ્યો રંગનો તહેવાર હોળી!
વિકાસ-પ્રિયંકાના રિસેપ્શનમાં આવ્યું ટેલિવૂડ, જુઓ તસવીરો
ટેલિવૂડ વહૂઓનો હોટ એન્ડ સેક્સી અંદાજ, જુઓ તસવીરોમાં
ટેલિવૂડ અભિનેત્રીએ ખેલૈયાઓને ડોલાવ્યાં
તસવીરોમાં જુઓ બોલિવૂડ અને ટેલિવૂડ સ્ટાર્સનો જલવો!!!



(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: today is mauli dave happy birthday
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended