Home »News »Bollywood Buzz» Subhash Ghai Birthday

લોકપ્રિયતા મેળવવા જાણીતી અભિનેત્રીઓ ઉતારે છે કપડાં

divyabhaskar.com | Jan 23, 2013, 08:00 AM IST

બોલિવૂડના શો-મેન ગણાતાં સુભાષ ઘાઈનો 24મી જાન્યુઆરીના રોજ જન્મદિવસ છે. સુભાષ ઘાઈએ બોલિવૂડમાં અનેક સારી ફિલ્મ્સ આપી છે.

સુભાષ ઘાઈની ફિલ્મ્સમાં અભિનેત્રીઓને ઘણી જ કલાત્મક રીતે રજૂ કરવામાં આવે છે. અભિનેત્રીઓ ક્યારેય ખરાબ કે પછી ચીપ લાગતી નથી.

સુભાષ ઘાઈની ફિલ્મ્સમાં અભિનેત્રીઓના હોટ સીન્સ હોય જ છે.

તો, ચાલો ત્યારે નજર કરીએ આવા જ કેટલાંક સીન્સ પર......

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: subhash ghai birthday
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext