Home »News »Bollywood Buzz» Stars And Their Luxurious Gifts To Wife

બોલિવૂડનાં આ સ્ટાર્સ પોતાની 'જાન' પર વહાવે છે કરોડો રૂપિયા

divyabhaskar.com | Feb 09, 2013, 11:22 AM IST

બોલિવૂડ સાથે સંકલાયેલાં ભપકાથી સૌ કોઇ પરિચિત છે. તમામ હસ્તીઓ ફિલ્મ્સમાં કામ કરવા જેટલી રકમ લે છે તેમ તેનાં ખર્ચ પણ એટલા જ હોય છે.બોલિવૂડ અભિનેતાઓ ફિલ્મ્સમાં હિરોઇનોને પ્રભાવિત કરવા મોંઘીદાટ ભેટનો વરસાદ વરસાવે છે તો રિયલ લાઇફમાં પણ તે પોતાની પ્રેમિકા અને પત્નીને કેવી રીતે નારાજ કરી શકે.

આપણા અભિનેતાઓ મહેબુબાને ખુશ કરવા મોંઘી ભેટ સોગાદોની લાઇન લગાવી દે છે.તે પોતાની  પ્રેયસી અથવા પત્ની પાછળ કરોડો અને લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દે છે.

મોંઘી ભેટ સોગાદો આપનારા સ્ટાર્સ પર કરો એક નજર...
 

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Stars And Their Luxurious Gifts To Wife
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext