Home » News » Bollywood Buzz » Sanjay Dutt's Daughter Trishala Instagram Pics

સંજયની પુત્રી ત્રિશાલાનાં ગ્લમેર અવતાર પર થઇ જશો ફિદા

divyabhaskar.com | Feb 09, 2013, 15:15PM IST

સંજય દત્તની પુત્રી પણ આજકાલ સોશ્યલ નેટવર્કીંગ સાઇટ પર સક્રિય છે.તે ટ્વિટર પર પોતાનાં જીવન સાથે સંકળાયેલી દરેક વાત શેર કરે છે.



તે સિવાય તેને પોતાની તસવીરો પણ અપલોડ કરવાનો શોખ છે.ત્રિશાલા ફેશનેબલ અને ગ્લેમરસ છે.તેનો આ અંદાજ તેમણે અપલોડ કરેલી તસવીરો પરથી લગાવી શકાય છે.હાલમાં જ ત્રિશાલાએ પોતાની વધુ એક તસવીર શેર કરી છે.જેમાં તે ઓફ શોલ્ડર ડ્રેસમાં બેહદ ખૂબસૂરત લાગી રહી છે.


ત્રિશાલા દ્વારા અપલોડ કરવામાં આવેલી આ તસવીરો પર કરો એક નજર...

Web Title: Sanjay Dutt's Daughter Trishala Instagram Pics
(News in Hindi from DainikBhaskar)
Email Print
0
Comment