Home » News » Bollywood Buzz » Rishi And Nitu Fell Consistence At Their Wedding

‘રોકસ્ટાર’ના માતા-પિતા લગ્ન વખતે જ થઈ ગયાં હતાં બેભાન!

Bhaskar News | Feb 13, 2013, 21:43PM IST

યુથ આઈકોન ગણતા રણબીર કપૂરના માતા-પિતા એક સમયની બોલિવૂડની લોકપ્રિય જોડી રહી ચુક્યા છે. બંન્નેને ફિલ્મોમાં સાથે કામ કરતા એકબીજાને પ્રેમ થઇ ગયો હતો. તેમના લગ્ન 1979માં થયા હતા. ઋષિ કપુર અને નીતુ સિંહની જોડીએ સૌ પ્રથમ 'ઝહરીલા ઇન્સાન' ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. પરંતુ આ ફિલ્મ દરમિયાન બને કો-આર્ટિસ્ટ જ રહ્યા હતા. તે દરમિયા કોઈ વાત આગળ વધી ન હતી.



રણબીરના માતા-પિતાની લવસ્ટોરીની કેટલીક રસપ્રદ વાતો વાંચવા માટે તસવીરો પર ક્લિક કરોઃ

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: rishi and nitu fell consistence at their wedding
(News in Gujarati from Divya Bhaskar)
Email Print
0
Comment