Home » News » Bollywood Buzz » PHOTOS: Shah Rukh Khan’S Wife Gauri Khan Exudes Elegance

સુપરસ્ટાર શાહરૂખની પત્ની સુપરસ્ટાઈલિસ્ટ પત્ની ગૌરી ખાન

divyabhaskar.com | Jan 24, 2013, 12:35PM IST

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પોતાની સ્ટાઈલ સ્ટેટમેન્ટ અને ફેશનને કારણે જાણીતી છે.


ગૌરી ખાન પોતાના લુક્સ અને ફેશનને લઈને ઘણી જ સજાગ છે. ગૌરી ખાન જાહેરમાં ઘણી સોફેસ્ટીકેટેડ જોવા મળે છે.


તો, ચાલો આજે શાહરૂખની પત્ની ગૌરી ખાનની જોઈએ સ્ટાઈલ....

Web Title: PHOTOS: Shah Rukh Khan’s wife Gauri Khan exudes elegance
(News in Hindi from DainikBhaskar)
Email Print
0
Comment