Home » News » Bollywood Buzz » Murder 3 Got U/A Certificate From Censorbord

'મર્ડર 3'માં અદિતી-સારાનાં બોલ્ડ સીન્સને માણી શકશે સૌ કોઇ

divyabhaskar.com | Feb 10, 2013, 15:39PM IST

મહેશ ભટ્ટની 'મર્ડર'નો પહેલો અને બીજો ભાગ બોલ્ડ કન્ટેન્ટને કારણે ચર્ચામાં રહી ચૂકી છે.પરંતુ ખબરો મુજબ 'મર્ડર 3' ગત બે ફિલ્મ્સની જેમ ઉત્તેજક કન્ટેન્ટ નથી.



રણદીપ હુડ્ડા, અદિતી રાવ હૈદરી સ્ટારર 'મર્ડર 3'ને સેન્સર બોર્ડ તરફથી U/A સર્ટીફેકેટ આપવામાં આવ્યું છે.સેન્સર બોર્ડનું માનીએ તો 'મર્ડર 3'માં ઓછું બોલ્ડ કન્ટેન્ટ છે.જેથી તેને U/A સર્ટીફિકેટ આપવામાં આવ્યું છે.


'મર્ડર 3'ની હોટ તસવીરો પર કરો એક નજર...

Web Title: Murder 3 Got U/A Certificate From Censorbord
(News in Hindi from DainikBhaskar)
Email Print
0
Comment