Home »Reviews »Film Reviews» Movie Review: Dobara

Movie Review: 'દોબારા'

divyabhaskar.com | Jun 02, 2017, 09:44 AM IST

  • Movie Review: 'દોબારા',  film reviews news in gujarati
    Critics Rating
    • Genre: હોરર ડ્રામા
    • Director: પ્રવાલ રમન
    • Plot: આ ફિલ્મ હોલિવૂડ હોરર ફિલ્મ 'ઓક્યુલસ'ની હિન્દી રિમેક છે.
ક્રિટિક રેટિંગ2 /5
સ્ટાર કાસ્ટહુમા કુરેશી, શાકીબ સલીમ, આદિલ હુસૈન, લિસા રે, રેહા ચક્રવર્તી
ડિરેક્ટરપ્રવાલ રમન
પ્રોડ્યુસરB4U
મ્યૂઝિકઅર્કો પાર્વો
જોનર હોરર ડ્રામા
'દોબારા' માતા-પિતાના મોતના રહસ્યની આસપાસ ગુંથવામાં આવી છે. તે જાણવા માગતા ભાઈ-બહેનની સ્ટોરી છે. કેવી છે આ ફિલ્મ, આવો જાણીએ.
 
સ્ટોરી
આ સ્ટોરી અલેક્સ મર્ચન્ટ(આદિલ હુસૈન)અને તેની પત્ની લિસા(લિસા રે)ની છે. જેના બે બાળકો કબીર(શાકીબ સલીમ) અને નતાશા (હુમા કુરેશી)ની છે. કબીર અને નતાશાના પેરેન્ટ્સના મોતના 11 વર્ષ બાદ તેના મૃત્યું પાછળનું રહસ્ય જાણવા માટે બન્ને ભાઈ-બહેન પ્રયાસ કરે છે. જેને કારણે ઘણા ઉતાર-ચડાવ સામે આવે છે અને છેવટે સારપ સામે આવી જાય છે. જેને જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
 
ડિરેક્શન
ફિલ્મનું ડિરેક્શન ઉમદા છે અને પ્રવાલ રમને શૂટિંગ પણ શાનદાર રીતે કર્યું છે. સિનેમેટોગ્રાફી અને લોકેશન્સ તમને ડરાવવા માટે મજબૂર કરે છે.
 
સ્ટાર કાસ્ટનું પર્ફોર્મન્સ
શાકીબ સલીમે ખૂબ સારું કામ કર્યું છે અને હુમા કુરેશીનું નામ પણ ખૂબ દિલચસ્પ છે. જ્યારે આદિલ હુસૈને પતિ અને પિતાના રોલમાં અદભૂત કામ કર્યું છે. લિસા રે અને રેહા ચક્રવર્તી સહિત બાકીના કલાકારનું કામ પણ સારું છે.
 
ફિલ્મનું મ્યૂઝિક
ફિલ્મનું સંગીત ઠીક ઠીક છે, પણ તેનો બેકગ્રાઉન્ડ સ્કોર ગજબનો છે. જે કોઈપણ હોરર ફિલ્મ માટે ઘણો જરૂરી હોય છે.
 
જોવી કે નહીં
ડરાવનારી ફિલ્મ્સના ચાહક હોય તો જરૂર જોવી
 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: movie review: dobara
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended