Home » News » Bollywood Buzz » Mona Thiba Visist Divyabhaskar Website

ગુજરાતી અભિનેત્રી મોના થીબા divyabhaskar.comની મુલાકાતે

divyabhaskar.com | Feb 16, 2013, 17:38PM IST
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થીબાએ આજ રોજ divyabhaskar.comની મુલાકાત લીધી હતી.. તેમની આગામી ફિલ્મના પ્રમોશન માટે આજે અહીં આવી પહોંચ્યા હતાં. આ ફિલ્મને લઈને મોના થીબા ઘણી જ ઉત્સુક જણાતી હતી. તેમણે ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે અઢળક હિટ ફિલ્મો કરી છે.
 
મોના જણાવ્યું હતું કે મારા પિતા હિન્દી સિનેમા સાથે સંકળાયેલા હતા, તેનાથી ફિલ્મી કલાકારોનું ઘરમાં આવવા જવાનું રહેતું હતું આથી હું હિન્દી સિનેમાની ભવ્યતાથી અંજાઈ ગઈ હતી. અને મે પણ અભિનેત્રી બનવાનું નક્કી કરી લીધું હતું. પણ જ્યારે હું એક અભિનેત્રી બની ત્યારે મને સંઘર્ષની વાસ્તવિકતા ખબર પડી અને મારુ સપનું ચકનાચૂર થઈ ગયું. ખરેખર જે ભવ્યતા બહારથી દેખાતી હોય છે તે અંદર નથી હોતી. એસીમાં બેસીને કામ કરવું સહેલું છે પણ તડકામાં કામ કરવું ખુબજ અઘરું છે.
 
હીતુ કનોડિયા સાથેના સબંધો અંગે શું કહ્યું, તેને કેવો પતિ જોઈએ છે? શા માટે ગુજરાતી ફિલ્મો પિટાઈ જાઈ છે?  આ સહિતની અનેક બાબતો પર મોના થીબાએ દિલ ખોલીને કરેલી વાતચીતનાં અશો વાંચો આગળ....તસવીરોઃ કરણસિંહ પરમાર
Email Print
0
Comment