Home » News » Bollywood Buzz » Meet Sridevi’S Stepson Arjun Kapoor

મળો, આ છે બોલિવૂડ સુપરસ્ટાર શ્રીદેવીનો સાવકો પુત્ર

divybhaskar.com | Jan 25, 2013, 08:00AM IST

બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીએ ફિલ્મનિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યા છે. જ્યારે શ્રીએ બોની સાથે લગ્ન કર્યા ત્યારે બોની પરણિત હતો અને તે બે સંતાનોનો પિતા પણ હતો.બોનીની પ્રથમ પત્નીનું નામ મોન કપૂર હતું અને તેનું ગયા વર્ષે કેન્સરને કારણે અવસાન થયું હતું. મોનાનો પુત્ર અર્જુન કપૂર આજે એક જાણીતો અભિનેતા છે.થોડા સમય પહેલાં જ જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું કે તેના સંબંધો તેની સાવકી માતા શ્રી સાથે કેવા છે, તો તે થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયો હતો.જોકે, પછીથી તેણે કહ્યું હતું કે તેની સાવકી માતા સાથે તેના સંબંધો સારા છે.અર્જુન કપૂરે ઈશકઝાદેથી બોલિવૂડ કરિયર શરૂ કરી હતી. હાલમાં તે ગુંડેના શૂટિંગમાં વ્યસ્ત છે.

તો, ચાલો નજર કરીએ અર્જુનની અજાણી તસવીરો પર...

Email Print
0
Comment