Home » News » Bollywood Buzz » Meet Shah Rukh Khan’S Reel Life Daughter Sana Saeed

શાહરૂખની પુત્રીની આ તસવીરો તો નહીં જ જોઈ હોય તે નક્કી

divyabhaskar.com | Jan 16, 2013, 13:46PM IST

બોલિવૂડ ફિલ્મ 'કુછ કુછ હોતા હૈં'માં શાહરૂખની પુત્રીની ભૂમિકા ભજવનાર સના સઈદ ગયા વર્ષે 'સ્ટુડન્ટ ઓફ ધ યર'માં જોવા મળી હતી.24 વર્ષીય સનાએ બોલિવૂડમાં કદમ માંડી દીધા છે. તે આ ફિલ્મમાં ગ્લેમરસ રોલમાં જોવા મળી હતી.આજે અમે તમને સનાની બતાવીશું અજાણી તસવીરો....

Email Print
0
Comment