Home »News »Bollywood Buzz» Meet Kareena-Ranbir Kapoor’S Brother-In-Law Sunjay Kapoor

કરિશ્મા કપૂરનાં પતિ સંજયની છે આ Rare તસવીરો

divyabhaskar.com | Jan 17, 2013, 08:00 AM IST

કરિશ્મા કપૂર અને તેના પતિ સંજય કપૂરના લગ્નજીવનમાં અનેક વંટોળ આવ્યાં છે. હાલમાં તો બંને અલગ થઈ ગયા છે અને કહેવાય છે કે કરિશ્મા પોતાના પતિથી છૂટાછેડા લેવા માંગે છે.

કરિશ્મા અને સંજયના લગ્નજીવનને 10 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તેમના જીવનની કેટલીક યાદગાર ક્ષણોને ચાહકો ભૂલી શકે તેમ નથી.

છૂટાછેડા માટે કરિશ્મા અને સંજય બંને કેટલોક સમય અલગ-અલગ રહેવાનો નિર્ણય કર્યો છે.

સંજય કપૂર દિલ્હીમાં ઘણો જ લોકપ્રિય છે. યુવતીઓમાં સંજય દિલફેંક તરીકે જાણીતો છે.

કપૂર પરિવાર સાથે સંજયની કેટલીક રેર તસવીરો પર કરીએ એક નજર...

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Meet Kareena-Ranbir Kapoor’s brother-in-law Sunjay Kapoor
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext