Home » News » Bollywood Buzz » Meet Deepika Padukone’S Golfer Sister Anisha Padukone

આ ખુબસુરત ગોલ્ફર છે દીપિકા પાદુકોણની બહુ લાડકી

divyabhaskar.com | Feb 07, 2013, 21:22PM IST

અભિનેત્રી દીપિકા પાદુકોણનો પરિવાર સ્પોર્ટ્સમાં છે તે વાતથી આપણે વાકેફ છીએ. તેના પિતા પ્રકાશ પાદુકોણને કોઈ ઓળખાણની જરૂર નથી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેમની નાની પુત્રી અને દીપિકાની નાની બહેન અનીષા પાદુકોણ પણ સ્પોર્ટ્સમાં છે.



દીપિકાની નાની બહેન ગોલ્ફર છે, અને તેને ફિલ્ડમાં સારું કાઠું કાઢ્યું છે. બને પાદુકોણ બહેનો ખરેખર તેમના પિતા માટે આદરણીય છે.



ક્લિક કરો અને જુઓ અનીષાની કેટલીક ન જોયેલી તસવીરો

Web Title: Meet Deepika Padukone’S Golfer Sister Anisha Padukone
(News in Hindi from DainikBhaskar)
Email Print
0
Comment