Home »News »Bollywood Buzz» Meet Bikini Queen Ameesha Patel In Controversial Poses

ગુજ્જુ અમિષાની આ સેક્સી તસવીરોથી મચ્યો હતો ખળભળાટ

divyabhaskar.com | Jan 23, 2013, 16:29 PM IST

અમિષા પટેલે 'કહો ના પ્યાર હૈ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.તેમણે પ્રથમ ફિલ્મમાં જ રીતિક રોશન સાથે ભરપૂર રોમાન્સ કર્યો હતો.ત્યારે અમિષા હાલ પણ સેક્સી સાઇરન જ છે.

તેમજ અમિષા 'રેસ 2' દ્વારા બોલિવૂડમાં ધમાકેદાર પૂનરાગમન કરવા જઇ રહી છે.ત્યારે પોતાના ચાહકો પર પોતાની હોટ અદાઓથી જાદુ ચલાવવા તે સંપૂર્ણ તૈયાર થઇ ગઇ છે.

અમિષાની આ હોટ તસવીરો પર કરો એક નજર...


 

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Meet Bikini Queen Ameesha Patel In Controversial Poses
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended