Home » News » Bollywood Buzz » Meet Aishwarya Rai Bachchan’S Sister-In-Law Shweta Nanda

મળો, બચ્ચન પરિવારની લાડલી અને એશની નણંદને!

divyabhaskar.com | Jan 18, 2013, 08:00AM IST

બચ્ચન પરિવારમાંથી આવવા છતાંય શ્વેતા બચ્ચન લો-પ્રોફાઈલ રહી છે. અમિતાભની પુત્રી હોવા છતાંય તેણે બોલિવૂડમાં કામ કર્યું નહીં.



અમિતાભની 38 વર્ષીય પુત્રીએ જાણીતા બિઝનેસમેન નીખિલ નંદા સાથે લગ્ન કર્યા છે. શ્વેતાને એક પુત્ર અને એક પુત્રી છે.



મોડલ ના હોવા છતાંય શ્વેતા કેટલાંક મેગેઝીન્સના કવરપેજ પર ચમકી છે. શ્વેતાના મમ્મી-પપ્પા અને ભાઈ-ભાભી બોલિવૂડમાં હોવા છતાંય શ્વેતા ઘણી જ ડાઉન ટુ અર્થ છે. શ્વેતા અને એશ વચ્ચે નણંદ-ભોજાઈના સંબંધો છે. તેમની વચ્ચે ક્યારેય ખટરાગ ઉભો થયો નથી.



શ્વેતાના જીવનની ખાસ ક્ષણો તસવીરોમાં જુઓ....

 

Web Title: Meet Aishwarya Rai Bachchan’s sister-in-law Shweta Nanda
(News in Hindi from DainikBhaskar)
Email Print
0
Comment