Home » News » Bollywood Buzz » Katrina Kaif And Priety Zinta Become Shah Rukh Khan’S ‘Valentine Angels’

શાહરૂખે પ્રિટી અને કેટરિના સાથે આપ્યું શાનદાર પર્ફોમન્સ, ખાસ તસવીરો

divyabhaskar.com | Feb 17, 2013, 15:58PM IST

શાહરૂખ ખાને બોલિવૂડ ગ્લેમ દિવા કેટરિના કૈફ અને પ્રિટી ઝિન્ટા સાથે ઓમાનમાં શાનદાર પર્ફોમન્સ આપ્યું હતું.



દર્શકો શાહરૂખ અને પ્રિટી-કેટરિનાના પર્ફોમન્સને જોઈને ખુશ થઈ ગયા હતા અને વન્સ મોર, વન્સ મોરની બૂમો પાડી હતી.



કિંગ ખાને સ્ટેજ પર ક્રેનમાંથી એન્ટ્રી લીધી હતી. તેણે 'ડોન'ના ગીત પર ધમાકેદાર પર્ફોમન્સ આપ્યું હતું.



ડાન્સિંગ પર્ફોમન્સ બાદ બોલિવૂડ સ્ટાર્સે એક ઓપન બસમાંથી સોફ્ટ ટોય્ઝ દર્શકો તરફ ફેંક્યા હતાં.



તસવીરોમાં શાહરૂખની ધમાલ....

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: Katrina Kaif and Priety Zinta become Shah Rukh Khan’s ‘Valentine Angels’
(News in Gujarati from Divya Bhaskar)
Email Print
0
Comment