Home »Gossip» Juhi Kiss Scene And Then Being Topless

તૂટી ગઈ બ્લાઉઝની દોરી અને જૂહી થઈ ગઈ ટોપલેસ!

divyabhaskar.com | Jun 03, 2012, 17:26 PM IST

juhi_380_01બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ ફિલ્મોમાં ઘણાં જ ઓછા હોટ સીન્સ આપ્યા છે. જૂહી ચાવલાએ 1998માં આવેલી ફિલ્મ 'સાત રંગ કે સપને'માં અરવિંદ સ્વામી સાથે હોટ સીન્સ આપ્યા છે અને ટોપલેસ પણ થઈ ગઈ છે.



પ્રિયદર્શનની આ ફિલ્મ મલયાલમ ફિલ્મ 'થેન્માવીન કોંબાથ'ની રિમેક છે. આ ફિલ્માં મોહનલાલ અને શોભના હતા.



રિમેક ફિલ્મના નિર્માતા અમિતાભ બચ્ચન છે. ફિલ્મમાં સંગીત નંદિમ-શ્રવણનું હતું.



આ ફિલ્મના એક સીનમાં અરવિંદ જૂહી ચાવલાને તસતસતા ચુંબનો ચોડે છે અને આ સમયે જૂહીના બ્લાઉઝની દોરી તૂટી જાય છે.



વીડિયોમાં જુઓ જૂહી-અરવિંદનો હોટ સીન્સ...




Related Articles:

ક્રિકેટરોની પત્નીઓ આગળ ઝાંખી પડી બોલિવૂડ અભિનેત્રીઓ
બોલિવૂડ મોહી પડ્યું ગુજરાત પર, કેમ લાગી સેલિબ્રિટીઝની કતાર?
કરન જોહરના જન્મદિવસની પાર્ટીમાં ઉમટ્યું બોલિવૂડ
શાહરૂખની જીત પર બોલિવૂડ ઝૂમ્યું, આપી શુભકામના
વેકેશનમાં પણ કામગરા છે આપણા બોલિવૂડ સ્ટાર્સ
કરનની પાર્ટીમાં ઉમટશે બોલિવૂડ, મળશે દુશ્મનો
બોલિવૂડ અભિનેતા અનિલે જીવનનું ખોલ્યું એક રહસ્ય!
શબ્બીરના લગ્નમાં આવી ચઢ્યું બોલિવૂડ, જુઓ તસવીરોમાં
કાજોલનો ખુલાસો, 24 વર્ષની વયે છોડવું હતું બોલિવૂડ!



(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Juhi kiss scene and then being topless
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended