Home »News »Bollywood Buzz» Ht Most Stylish Bash Bollywood

સ્ટાઈલિશ પાર્ટીમાં કોણ લાગે છે હોટ, તસવીરો જોઈ કરો નક્કી

divyabhaskar.com | Feb 08, 2013, 10:16 AM IST

મુંબઈમાં સાત ફેબ્રુઆરીની સાંજ ઘણી જ ઝાકમઝોળ રહી હતી. મુંબઈમાં એક એચટી મુંબઈ મોસ્ટ સ્ટાઈલિશ પાર્ટી રાખવામાં આવી હતી.

આ પ્રસંગે બોલિવૂડના દિગ્ગજો સ્ટાઈલિશ વસ્ત્રો પહેરીને હાજર રહ્યાં હતાં.

શ્રીદેવી પોતાની બંને પુત્રીઓ અને પત્ની સાથે હાજર રહી હતી. શિલ્પા પણ પુત્રને જન્મ આપ્યાં બાદ વધારે સેક્સી દેખાવા લાગી છે.

તસવીરોમાં જુઓ, બોલિવૂડની આ સ્ટાઈલિશ ઈવેન્ટમાં કોણ-કોણ આવ્યું હતું.....

( Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ht most stylish bash bollywood
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended