Home »Reviews »Coming Soon» Bollywood Film Preview Of Sarkar 3

સરકાર 3

divyabhaskar.com | Mar 23, 2017, 12:17 PM IST

  • સરકાર 3,  coming soon news in gujarati
    Releasing Date:May 12, 2017
    • Genre: ક્રાઇમ, થ્રિલર ડ્રામા
    • Director: રામ ગોપાલ વર્મા
    • Want to Watch: 0%
    • Plot : 'સરકાર 3' પોલિટિકલ ડ્રામા પર આધારિત સરકાર સીરિઝનો ત્રીજો ભાગ છે.
રામગોપાલ વર્મા આ વર્ષે 'સરકાર' સીરીઝની ત્રીજી ફિલ્મ 'સરકાર 3' લઇને આવી રહ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જેકી શ્રોફ, મનોજ બાજપેઈ, રોનિત રોય, અમિત સાધ અને યામી ગૌતમ લીડ રોલમાં છે. ફિલ્મના ટ્રેલરમાં ફરી અમિતાભ બચ્ચનનું એન્ગ્રી યંગ મેન કેરેક્ટર જોવા મળે છે. ફિલ્મના ટ્રેલરમાં એક-એક કેરેક્ટરને દમદાર અંદાજમાં બતાવવામાં આવ્યું છે. પોલિટિક્સના બેકગ્રાઉન્ડ પર બનેલી આ ફિલ્મમાં 5 એક્ટર વચ્ચે માત્ર એક જ એક્ટ્રેસ યામી ગૌતમ છે. જે પહેલીવાર બોલ્ડ કેરેક્ટરમાં જોવા મલશે. નોંધનીય છે કે 'સરકાર 3' પહેલા એપ્રિલમાં રીલિઝ થવાની હતી પરંતુ હવે ફિલ્મ 12 મેના રોજ રીલિઝ થશે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Film Preview Of Sarkar 3
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended