Home »Reviews »Coming Soon» Bollywood Film Preview Of Phillauri

ફિલ્લૌરી

divyabhaskar.com | Feb 01, 2017, 18:52 PM IST

  • ફિલ્લૌરી,  coming soon news in gujarati
    Releasing Date:March 24, 2017
    • Genre: રોમાન્ટિક કોમેડી
    • Director: અંશઇ લાલ
    • Want to Watch: 0%
    • Plot : 'ફિલ્લૌરી' એક પંજાબી રોમાન્ટિક અને કોમેડી લવ સ્ટોરી છે.
અનુષ્કા શર્મા અને દિલજીત દોસાંજ સ્ટારર ફિલ્મ 'ફિલ્લૌરી' એક પંજાબના ફિલૌર શહેરની એક લવ સ્ટોરી છે. જેમાં લવ રોમાન્સની સાથે સાથે કોમેડી પણ છે. ફિલ્મમાં અનુષ્કા દિલજીત સાથે જોવા મળશે અને ફિલ્મમાં અન્ય એક કપલ સૂરજ શર્મા અને મહરીન પીરઝાદાનું હશે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Film Preview Of Phillauri
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended