Home »Reviews »Coming Soon» Tiger Shroff Film Munna Michael Preview

મુન્ના માઈકલ

divyabhaskar.com | Jul 02, 2017, 20:01 PM IST

  • મુન્ના માઈકલ,  coming soon news in gujarati
    Releasing Date:July 21, 2017
    • Genre: એક્શન-ડાન્સ-ડ્રામા
    • Director: શબ્બીર ખાન
    • Want to Watch: 0%
    • Plot : મુન્ના માઈકલ એક્શન-ડાન્સ બેઝ્ડ મૂવી છે, જે લોકપ્રિય ડાન્સર માઈકલ જેક્સનને ડેડિકેટ કરવામાં આવી છે.
ફિલ્મ 'મુન્ના માઈકલ'માં ટાઈગર શ્રોફે માઈકલ જેક્સનના ફૅનની ભૂમિકામાં છે, જેનું નાનપણ મુંબઈના રસ્તા પર વીતત્યું છે. મુન્ના સારો ડાન્સર છે. તે એક ગેંગસ્ટર દેવ(નવાઝ)ને ડાન્સ શીખવવાની જવાબદારી લે છે. જોકે, મુન્ના તથા દેવની મિત્રતા દુશ્મનીમાં પલટાઈ જાય છે. આ ફિલ્મ 21 જુલાઈના રોજ રીલિઝ થશે. નિધિ અગ્રવાલ આ ફિલ્મથી ડેબ્યૂ કરવાની છે. નિર્માતા વિક્કી રાજાની તથા ડિરેક્ટર શબ્બીર ખાન છે. 
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: tiger shroff film munna michael preview
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended