Home »Reviews »Coming Soon» Bollywood Film Preview Of Mom

'મોમ'

divyabhaskar.com | May 27, 2017, 19:16 PM IST

  • 'મોમ',  coming soon news in gujarati
    Releasing Date:July 14, 2017
    • Genre: એક્શન થ્રિલર
    • Director: રવિ ઉદયવર
    • Want to Watch: 0%
    • Plot : ફિલ્મ 'મોમ' વુમન એમ્પાવરમેન્ટ પર બેઝ્ડ છે. જેનાથી શ્રીદેવી બોલિવૂડમાં કમબેક કરી રહી છે. ફિલ્મને તેના પતિ બોની કપૂરે પ્રોડ્યુસ કરી છે.
શ્રીદેવી 'મોમ'થી ફિલ્મ્સમાં કમબેક કરી રહી છે. ફિલ્મનું ટીઝર લોન્ચ થઇ ગયું છે. જેમાં શ્રીદેવીના અવાજમાં એક ડાયલોગ છે. "ગલત ઔર બહુત ગલત મેં ચુનના હો તો આપ કયા ચુનેંગે?" આ સાથે જ ટીઝરમાં સસ્પેન્સ ભર્યા કેટલાક સીન્સ બતાવવામાં આવ્યા છે. જેમાં શ્રીદેવી, નવાઝુદ્દિન સિદ્દીકી, અક્ષય ખન્ના, પાકિસ્તાની એક્ટર અદનાન સિદ્દીકી અને સજલ અલી જોવા મળશે. રવિ ઉદયવરના ડિરેક્શનમાં બનેલી આ થ્રિલર ફિલ્મ 14 જુલાઇના રોજ રીલિઝ થશે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Film Preview Of Mom
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended