Home »Reviews »Coming Soon» Bollywood Film Preview Of Meri Pyaari Bindu

મેરી પ્યારી બિંદુ

divyabhaskar.com | Apr 14, 2017, 19:00 PM IST

  • મેરી પ્યારી બિંદુ,  coming soon news in gujarati
    Releasing Date:May 12, 2017
    • Genre: રોમાન્ટિક કોમેડી ડ્રામા
    • Director: અક્ષય રોય
    • Want to Watch: 0%
    • Plot : આ ફિલ્મની સ્ટોરી બે પાડોશીઓની સ્ટોરી છે. જેમની નાનપણની દોસ્તી મોટા થઇને પ્રેમમાં બદલી જાય છે.
આ ફિલ્મ અભી એટલે કે આયુષ્માન ખુરાના અને બિંદુ એટલે કે પરિણીતી ચોપરાની લવ સ્ટોરી છે. ફિલ્મની લવ સ્ટોરી 1983માં ત્યારે શરૂ થાય છે. જ્યારે બિંદુ અભીના ઘરની પાસે રહેવા આવી હતી. નાનપણમાં જ બન્નેની એકબીજા સાથે ઉંડી દોસ્તી થઇ જાય છે. જે મોટા થતાં પ્રેમમાં બદલી જાય છે. અક્ષય રોયના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 12 મેના રોજ રીલિઝ થશે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Film Preview Of Meri Pyaari Bindu
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended