Home »Reviews »Coming Soon» Bollywood Film Preview Of Baahubali 2 The Conclusion

બાહુબલીઃ ધ કન્ક્લુઝન

divyabhaskar.com | Mar 23, 2017, 12:21 PM IST

  • બાહુબલીઃ ધ કન્ક્લુઝન,  coming soon news in gujarati
    Releasing Date:April 28, 2017
    • Genre: ફેન્ટસી, ડ્રામા ફિલ્મ
    • Director: એસ.એસ.રાજામૌલી
    • Want to Watch: 0%
    • Plot : આ વર્ષની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'બાહુબલીઃ ધ કન્ક્લુઝન' 'બાહુબલી'ની સીક્વલ છે
એસ.એસ.રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં પ્રભાસ, રાણા દગ્ગુબાતી અને અનુષ્કા શેટ્ટીનો એક્શનપેક અવતાર જોવા મળશે. ઉપરાંત ટ્રેલરમાં જોવા મળે છે કે આ ભાગમાં દેવસેના (અનુષ્કા શેટ્ટી) અને અમરેન્દ્ર બાહુબલી (પ્રભાસ)ની લવસ્ટોરી પણ જોવા મળશે. તો આ સાથે જ ફિલ્મમાં એ સવાલનો પણ જવાબ મળી જશે કે આખરે શા માટે કટપ્પાએ બાહુબલીને માર્યો.? નોંધનીય છે કે આ ફિલ્મ 28 એપ્રિલ 2017ના રોજ રીલિઝ થશે.
(Reviews Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bollywood Film Preview Of Baahubali 2 The Conclusion
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended