Home »Reviews »Coming Soon» Film Preview Don 2

ફિલ્મ પ્રિવ્યૂ: ડોન 2

divyabhaskar.com | Jul 22, 2011, 15:04 PM IST

  • ફિલ્મ પ્રિવ્યૂ: ડોન 2,  coming soon news in gujarati
    Releasing Date:
    • Genre: એક્શન
    • Director:
    • Want to Watch: 100%
    • Plot : 'રોક ઓન' બાદ ફરી એકવાર ફરહાન અખ્તર નિર્દેશકની ભૂમિકામાં

film preview don 2બહુઅપેક્ષિત સિક્વલમાંની એક ફિલ્મ 'ડોન 2' દ્વારા ફરહાન અખ્તર નિર્દેશક તરીકે 'રોક ઓન' પછી પાછો ફરી રહ્યો છે. પહેલી ફિલ્મનાં બધા જ મુખ્ય કલાકારો આ સિક્વલમાં પણ જોવા મળશે સિવાય કે અર્જુન રામપાલ. કુનાલ કપૂર અને લારા દત્તા આ સિક્વલમાં નવા જોવા મળશે.



ફિલ્મમાં ઘણા ખતરનાક સ્ટંટ હોવાનો દાવો કરાઈ રહ્યો છે જેમાં એક સીનમાં શાહરૂખ 300 ફિટ ઊંચી બિલ્ડિંગ પરથી કૂદકો મારશે. પહેલી ફિલ્મમાં 11 દેશોની પોલિસ ડોનની પાછળ હોય છે જ્યારે આ ફિલ્મમાં 132 દેશ આંતરરાષ્ટ્રિય ગુનેગારની શોધમાં હોય છે.



આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ બર્લિનમાં થઈ રહ્યુ છે અને રીતિક રોશન કેમિયોની ભૂમિકામાં જોવા મળશે.



Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: film preview don 2
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNext