Home »News »Bollywood Buzz» Father Of Renowned Actress Rescued From Streets

જાણીતી અભિનેત્રીના પિતા ચીંથરેહાલ હાલતમાં મળી આવ્યાં

divyabhaskar.com | Jan 16, 2013, 18:04 PM IST

રેખાની સુંદરતાને હંમેશા માટે તસવીરોમાં જીવિત રાખનાર સીનિયર ફોટોગ્રાફર જગદીશ માલી આજે રસ્તા પર રખડતાં જોવા મળ્યાં હતાં. તેમની હાલત ઘણી જ દયનીય છે. ફાટેલા કપડાંમાં આ કલાકાર વર્સોવાના રસ્તા પર પડેલાં જોવા મળ્યાં હતાં.

અભિનેત્રી મિંક બ્રાર જ્યારે ભીખારીઓને ધાબળાંઓ આપી રહી હતી, ત્યારે તેનું ધ્યાન જગદીશ માલી પર પડ્યું હતું. તેમને જોઈને લાગતું હતું કે તેમને ઘણાં દિવસો સુધી ભોજન લીધું નથી. મિંક આ હાલમાં પણ જગદીશ માલીને ઓળખી ગઈ હતી.

બોલીવૂડ હસીનાના પિતાની હાલત અંગે વધુ જાણવા આ તસવીરો પર કરો એક નજર...

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: father of renowned actress rescued from streets
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

        PrevNextNext