Home » News » Bollywood Buzz » Esha Deol Sangeet Party

હેમામાલિનીની પુત્રી એશાની સંગીત સંધ્યામાં બોલિવૂડની ધૂમ

divyabhaskar.com | Jun 26, 2012, 08:58AM IST

હેમામાલિનીની પુત્રી એશા દેઓલના 29મી જૂનના રોજ લગ્ન બિઝનેસમેન ભરત તખ્તાની સાથે છે. 25મી જૂનના રોજ હેમામાલિનીએ એશા અને ભરતની સંગીત સંધ્યા યોજી હતી.


આ પ્રસંગે એશા અને ભરતએ પરંપરાગત વસ્ત્રો પરિધાન કર્યા હતા. બંને આ વસ્ત્રોમાં ઘણાં જ સુંદર લાગી રહ્યા હતા.


સંગીત સંધ્યામાં બોલિવૂડ દિગ્ગજો હાજર રહ્યા હતા. રવિન્દ્ર જૈન, અનુ મલિક સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યા હતા.


તસવીરોમાં માણો એશાની સંગીત સંધ્યા..


 


Web Title: Esha Deol Sangeet Party
(News in Hindi from DainikBhaskar)
Email Print
0
Comment