Home » News » Bollywood Buzz » Celebrities Knotty Behavior In Public

Oops! અભિએ પત્ની એશ સાથે જાહેરમાં કેવી કરી નાખી હરકત!

divyabhaskar.com | Feb 10, 2013, 14:44PM IST

વેલેન્ટાઈન ડે નજીકમાં છે. વેલેન્ટાઈન ડે આવે આપણે બોલિવૂડ સ્ટાર્સને યાદ ના કરીએ તેમ શક્ય જ નથી.



બોલિવૂડ સ્ટાર્સ પણ હવે હોલિવૂડ સ્ટાર્સની જેમ જાહેરમાં જ પોતાની પત્ની કે પ્રેમિકાને ચુંબન કરતાં હોય છે.



આજે અમે આવા જ કેટલાંક સેલિબ્રિટીઝની વાત કરીશું, જેમણે કેમેરાની સામે પોતાના પ્રેમને વ્યક્ત કર્યો છે.



તસવીરોમાં સેલિબ્રિટીઝનું પ્રેમપ્રદર્શન....



 

Bollywood Gujarati News સાથે જોડાયેલા દરેક અપડેટ જાણવા માટે Divya Bhaskar ના Facebook અને Twitter ને લાઈક કરો
Web Title: celebrities knotty behavior in public
(News in Gujarati from Divya Bhaskar)
Email Print
0
Comment